High Court Vacancy Gujarat 2025

HCG Recruitment 2025

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીલ્લા ન્યાયાધીશ (District Judge) ની સીધી ભરતી

HCG Recruitment 2025 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીલ્લા ન્યાયાધીશ (District Judge) ની સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 113 જગ્યાઓ (107+06 સુધારેલ) ...