Ahmedabad Weather Update

ગુજરાત વરસાદ આગાહી

આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાણો ક્યાં વરસાદ અને અમદાવાદમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં ચોમાસું આગળ ધપી રહ્યું છે સાથે સાથે વરસાદ પણ વત્તાઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. બે દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા ફરી નરમ પડ્યા ...