189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે
Gujarat Rain Update: રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 189 તાલુકાઓમાં સૌથી વધુ કડીમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો છે
By Taza Gujarat
—
Gujarat Rain Update: રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક ...