સપાટી 119.55 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમ

Gujarat Dam Report: ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી, સરદાર સરોવરની સપાટી 119.55 મીટર પહોંચી

Gujarat Dam Report: રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ચોમાસાની શરૂઆત થતાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી ...