પાટણ જિલ્લામાં

પંચાયતોની ચૂંટણી

 પંચાયતોની ચૂંટણી: પાટણ જિલ્લામાં આવતી કાલે 22 જૂને 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે

પંચાયતોની ચૂંટણી: પાટણ જિલ્લામાં 22મી જૂન, 2025ના રોજ 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં 224 સરપંચ અને 563 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપર ...