પવિત્ર મા તાપીનો જન્મોત્સવ
Tapi River: સુરતમાં સૂર્યપુત્રી તાપીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો, 1300 મીટરની ચૂંદડી અર્પણ કરાઈ
By Taza Gujarat
—
Tapi River: સુરત શહેરની જીવાદોરી સમાન, પવિત્ર મા તાપીનો જન્મોત્સવ આજે અષાઢ સુદ સાતમના પાવન અવસરે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. દર વર્ષની જેમ ...