દિલ્લી

Earthquake

Earthquake in Delhi: દિલ્લી-NCR માં ભૂકંપના આંચકા લોકો ભયભીત, તીવ્રતા 4.4

Earthquake in Delhi:  દિલ્લી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો સવારે 9:04 કલાકે આવ્યો હતો. અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 હતી ...