---Advertisement---

LICHFL Apprenticeship ભરતી 2025 – 192 ખાલી જગ્યાઓ

LICHFL Apprenticeship ભરતી 2025
---Advertisement---

LICHFL Apprenticeship ભરતી 2025: LIC Housing Finance Ltd (LICHFL) દ્વારા તાજા સ્નાતકો માટે Apprenticeship Program – 2025 માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ ઉમેદવારોને On Job Training આપવામાં આવશે, જેમાં તેમને બેન્કિંગ, ફાઇનાન્સ, ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વ્યવહારુ જ્ઞાન, સોફ્ટ સ્કિલ્સ અને રિયલ ટાઈમ વર્ક એક્સપિરિયન્સ મળશે.

આ Apprenticeship કોઈ રોજગાર (Employment) નથી પરંતુ માત્ર ટ્રેઇનિંગ છે. Apprentices ને LICHFL તરફથી કાયમી નોકરી આપવાની ફરજિયાતતા નથી. પરંતુ તાલીમ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને BOAT (Board of Apprenticeship Training) દ્વારા Proficiency Certificate આપવામાં આવશે, જેના આધારે તેઓ BFSI (Banking, Financial Services, Insurance) સેક્ટરમાં નોકરી માટે અરજી કરી શકશે.

LICHFL Apprenticeship ભરતી 2025

કાર્યક્રમનું નામ: LICHFL Apprenticeship Program – 2025

કુલ જગ્યાઓ: 192

માસિક સ્ટાઇપેન્ડ: ₹12,000/-

ટ્રેનિંગ અવધિ: 12 મહિના

પ્રારંભ તારીખ (અંદાજિત): 1 નવેમ્બર 2025

કુલ જગ્યા: 192

રાજ્ય મુજબ જગ્યાઓ:

  • ગુજરાત – 5
  • મહારાષ્ટ્ર – 25
  • કર્ણાટક – 28
  • તમિલનાડુ – 27
  • ઉત્તર પ્રદેશ – 18
  • તેલંગાણા – 20
  • પશ્ચિમ બંગાળ – 10
  • મધ્યપ્રદેશ – 12
  • અન્ય રાજ્યોમાં પણ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.

શહેરવાર જગ્યાઓની વિગત: અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, પુણે, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા સહિત અનેક શહેરોમાં જગ્યાઓ ઉપલબ્ધ છે.

સ્ટાઈપેન્ડ અને અવધિ:

  • સ્ટાઈપેન્ડ: દર મહિને ₹12,000/-
  • અવધિ: 12 મહિના
  • પ્રારંભ તારીખ (અંદાજિત): 1 નવેમ્બર 2025

લાયકાત:

  • ઉંમર: 20 થી 25 વર્ષ (01-09-2025 મુજબ)
  • શૈક્ષણિક લાયકાત: કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ (01-09-2021 થી 01-09-2025 વચ્ચે).
  • ઉમેદવાર અગાઉ કોઈ પણ Apprenticeship કરી ન હોય તે આવશ્યક છે.

પસંદગી પ્રક્રિયા:

  1. ઉમેદવારે સૌપ્રથમ NATS Portal (https://nats.education.gov.in) પર નોંધણી કરવી જરૂરી છે.
  2. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા આપવી પડશે.
    • પરીક્ષાની તારીખ: 1 ઓક્ટોબર 2025
    • માધ્યમ: Online Remote Proctored (ઘરેથી આપવાની રહેશે)
    • સમય: 60 મિનિટ
    • પ્રશ્નો: 100 MCQs
    • વિષય: બેન્કિંગ, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્સ્યોરન્સ, ક્વાન્ટ, રીઝનિંગ, કમ્પ્યુટર લિટરસી અને અંગ્રેજી
    • ફી:
      • General/OBC: ₹944
      • SC/ST/મહિલા: ₹708
      • PwBD: ₹472
  3. પરીક્ષા પછી પસંદ થયેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી અને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
    • અંદાજિત તારીખ: 8 થી 14 ઓક્ટોબર 2025
  4. અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવશે.
    • અંદાજિત તારીખ: 15 થી 20 ઓક્ટોબર 2025
  5. ઉમેદવારોને નિર્ધારિત તારીખે શાખામાં જોડાવાનું રહેશે.
    • પ્રારંભ તારીખ: 1 નવેમ્બર 2025 (અંદાજિત)

મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી કરવાની શરૂઆત: 2 સપ્ટેમ્બર 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 22 સપ્ટેમ્બર 2025
  • પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: 24 સપ્ટેમ્બર 2025
  • પ્રવેશ પરીક્ષા: 1 ઓક્ટોબર 2025
  • દસ્તાવેજ ચકાસણી અને ઈન્ટરવ્યુ: 8 થી 14 ઓક્ટોબર 2025
  • ઓફર લેટર જારી: 15 થી 20 ઓક્ટોબર 2025
  • અપ્રેન્ટિસશિપ શરૂ: 1 નવેમ્બર 2025

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment