જો તમે Delhi Airport એટલે કે Indira Gandhi International Airport ખાતે કામ કરવા ઈચ્છો છો તો તમારા માટે આ ખુબ જ સારી તક છે. IGI Aviation Services દ્વારા 1446 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Ground Staff અને Loader જેવી નોકરીઓ છે, જે માટે ફક્ત 10 પાસ કે 12 પાસ શિક્ષણ જ પૂરતું છે.
ઇન્દિરા ગાંધી એરપોર્ટમાં ભરતી 2025
વિગતો | માહિતી |
---|---|
કુલ જગ્યાઓ | 1446 |
લાયકાત | 10 પાસ, 12 પાસ |
છેલ્લી તારીખ | 21/07/2025 |
પોસ્ટનું નામ | Ground Staff & Loader |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | www.igiaviationdelhi.com |
શૈક્ષણિક લાયકાત
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ: 12મું પાસ
લોડર: 10મું પાસ
પગાર વિગતો
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ: 25.000/- પ્રતિ માસ
લોડર: ૧૦મું પાસ: 15.000/- અને 25,000/- પ્રતિ માસ
અરજી ફી
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ: રૂ. 350/-
લોડર: રૂ. 250/-
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
ઇન્ટરવ્યૂ (એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે ઓનલાઇન)
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એવિએશન ભરતી 2025 કેવી રીતે અરજી કરવી
સત્તાવાર વેબસાઇટ igiaviationdelhi.com ની મુલાકાત લો.
હોમ પેજ પર વિભાગ.
ઓનલાઇન અરજી કરો પર ક્લિક કરો.
દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
તમારી શ્રેણી અનુસાર ફી ચૂકવો.
અરજી ફોર્મ, સબમિટ કરો
ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ.
મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ: 10/07/2025
અરજીની છેલ્લી તારીખ: 21/07/2025