---Advertisement---

ગુજરાત RTE Admission: પ્રથમ રાઉન્ડના અંતે 13484 બેઠક ખાલી છે જેમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ 86,274 વિદ્યાર્થીઓને મળેલ છે

RTE Admission
---Advertisement---

ગુજરાત RTE Admission : RTEમાં પ્રથમ રાઉન્ડમાં પૂરોથઈ ગયો છે હવે બીજા રાઉન્ડ પહેલા શાળા ફરી થી પસંદગી કરી શકો છો આગામી દિવસમાં બીજો રાઉન્ડ બહાર આવશે

આરટીઈ હેઠળ આ વર્ષે ગુજરાતમાં .9741 ખાનગી સ્કુલોમા 25%  પ્રમાણે કુલ 93,860 બેઠકો ઉપલબ્ધ થઈ હતી. જેની સામે આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન થઈ હતી. આમ એલોટમેન્ટ બાદ પણ પ્રવેશ ન મેળવનાર 5,898 વિદ્યાર્થીઓ હવે RTE પ્રવેશ કાર્યવાહીમાંથી બાહર ધકેલાઈ જશે

સરકારે આ વર્ષ આવક મર્યાદા શહેરી વિસ્તારોમાં માટે 1.50 લાખથી 6 લાખ સુધી હતીબાળકો અને ગ્રામ્ય માટે 1.20 લાખથી 6 લાખસુધી હતી

આરટીઈમાં અરજી પ્રક્રિયા બાદ વાલીઓને સ્કુલ પસંદગી કેકેટેગરી અને વિવિધ માપદંડો-મેરિટ્‌સના આધારે ગત 28મીએ 86,274 બેઠકોમાં પ્રવેશ ફાળવણી થઈ હતી.

આ શહેર જિલ્લામાં સૌથી વધુ બાળકોના પ્રવેશ થયા છે

અમદાવાદ,સુરત,વડોદરામાં,રાજકોટ,બનાસકાંઠા,ભરૂચમાં,ગાંધીનગર,ગ્રામ્યમાં,કચ્છમાં,સુરતગ્રામ્યમાં

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment