---Advertisement---

GSSSB Recruitment 2025: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 અહીં વાંચો બધી માહિતી

GSSSB Recruitment 2025
---Advertisement---

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ,વર્ગ-3 પોસ્ટની ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ છેલ્લે સુધી વાંચો

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં સિનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3ની કુલ 105 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત,પગાર,ધોરણ,વય મર્યાદા અરજી પ્રક્રીયા ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ છેલ્લે સુધી વાંચો

GSSSB Recruitment 2025 – ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
વિભાગ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ
પોસ્ટસીનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3
જગ્યા105
અરજીઓનલાઈન
વય મર્યાદ 18 થી 37 વર્ષ વચ્ચે
છેલ્લી તારીખ 22-05-2025
વેબ્સાઈટhttps://ojas.gujarat.gov.in

સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 પોસ્ટની વિગતો

કેટેગરી જગ્યા
બિન અનામત ( સામાન્ય ) 44
અર્થિક રીતે નબળા વર્ગ10
અનુ જાતિ6
અનુ જન જાતિ 19
સા,શૈ,પ,વર્ગ26

શૈક્ષણિક લાયકાત

  • પર્યાવરણ વિજ્ઞાન/ રસાયણશાસ્ત્ર/જૈવ રસાયણશાસ્ત્ર/ સુક્ષ્મજીવવીજ્ઞાન/જળચર/દરિયાઈ જીવવીજ્ઞાન/જૈવ વિજ્ઞાન/જૈવ-ટેકનોલોજી/કૃષિવિજ્ઞાન/ ભૌતિકશાસ્ત્ર, ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે, માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી.
  • ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 માં નીર્ધારીત કમ્પ્યુટર એપ્લીકેશન જ્ઞાન
  • ગુજરાતી અને હિન્દી બંનેનું જ્ઞાન

વય મર્યાદા

  • 18 થી 37 વર્ષ  ઉંમર વચ્ચે
  • અનામત વર્ગના સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે

પગાર ધોરણ

  •  પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 ફિક્સ પગાર
  •  સંબંધિત કચેરીમાં સાતમા ₹39,900થી ₹1,26,600 પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવવા પાત્ર થશે.

આ પણ ખાસ વાચો :

પરીક્ષા ફી

  • બિન અનામત વર્ગ માટે પરીક્ષા ફી 500 રુપિયા
  • અનામત વર્ગ માટે પરીક્ષા ફી 400 રુપિયા

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
ઓનલાઈન અરજી અહીંથી કરો

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 22.05.2025

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment