સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2025: એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ, અહીંના પ્રિન્ટિંગ હાઉસમાં 2025/26 ના ભરતી સત્રમાં નીચેના ટ્રેડ્સમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવામાં આવશે. પોસ્ટ નંબર 1 થી 3 ની વય મર્યાદા 15/07/2025 ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને પોસ્ટ નંબર 4 ની વય મર્યાદા 15/07/2025 ના રોજ 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અન્ય કોઈ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરી ન હોવી જોઈએ. અરજી મેનેજર, સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, રીડ ક્લબ રોડ, જામટાવર પાસે, રાજકોટ-360001 દ્વારા 15/07/2025 સુધીમાં પ્રાપ્ત થવી જોઈએ અને જરૂરી લાયકાત પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પણ હોવી જોઈએ. એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નિર્ધારિત સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2025
સરકારી પ્રિન્ટિંગ પ્રેસે રાજકોટમાં વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે, જેની વિગતો અને સૂચના અને જરૂરી સૂચનાઓ આ લેખમાં વિગતવાર આપવામાં આવી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હો, તો આ લેખ ધ્યાનથી વાંચો. આભાર.
નામ | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ |
જગ્યા | 25 |
નોકરી | રાજકોટ |
અરજી | ઓફલાઈન |
પગાર | દર મહિને સ્ટાઈપેન્ડ. |
છેલ્લી તારીખ | 15/07/2025 |
પોસ્ટ નામ:
ઓફસેટ મશીન માઇન્ડર
બુક બાઈન્ડર
ડીટીપી ઓપરેટર
ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ)
આ પણ ખાસ વાંચો: SSC CHSL Recruitment 2025: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી મોટી ભરતી
શૈક્ષણિક લાયકાત:
ઓફસેટ મશીન માઇન્ડર: 10 પાસ
બુક બાઈન્ડર: 08 પાસ
ડીટીપી ઓપરેટર: 10 પાસ
ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 10 પાસ
ખાલી જગ્યા:
ઓફસેટ મશીન માઇન્ડર: 07
બુક બાઈન્ડર: 13
DTP ઓપરેટર: 01
ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 04
પોસ્ટવાઈઝ સમયગાળો:
ઓફસેટ મશીન માઇન્ડર: 24 મહિના
બુક બાઈન્ડર: 24 મહિના
DTP ઓપરેટર: 15 મહિના
ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેંક ઓફિસ): 12 મહિના
વય મર્યાદા:
પોસ્ટ નંબર 1 થી 3 ની વય મર્યાદા 15/07/2025 ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને પોસ્ટ નંબર 4 ની વય મર્યાદા 15/07/2025 ના રોજ 18 વર્ષથી ઓછી અને ૨૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી:
લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો ઉપર આપેલા સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ: 15/07/2025
સુચના | View |