ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2025: ગુજરાત ગૌણ સેવા પસદગી મંડળ ગાંધીનગર દ્રારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની કચેરી દ્રારા દીવ્યાગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુબેશ હેઠળ વનરક્ષક વર્ગ-3 સંવર્ગની નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આનોટિફિકેશન મુજબ કુલ 157 જગ્યા પર ભરતી કરવામાં આવેશે.આ ભરતી ફોર્મ 1 ઓગસ્ટ 2025 થી શરુ થઈ ગઈ છે
ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2025
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસદગી મંડળ |
પોસ્ટનું નામ | વનરક્ષક, વર્ગ-3 |
જગ્યા | 157 |
નોકરી | ગુજરાત |
ફોર્મ ભરવાની તારીખ | 01 ઓગસ્ટ 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 ઓગસ્ટ |
અરજી | ઓનલાઈન |
પગાર ધોરણ | 26,000 (પ્રથમ પાચ વર્ષ માટે ફિક્સ) |
શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવાર ધોરણ -12 પાસ હોવો જરૂરી છે
- કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન આવશ્યક છે
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
ઉંમર મર્યાદા:
- સામાન્ય રીતે 18 વર્ષથી 33 સુધી
- દીવ્યાગ ઉમેદવારરોને કેટેગરી અનુસાર છુટછાટ મળશે
- સામાન્ય કેટેગરી પુરુષ દીવ્યાગ ઉમેદવાર 10 છુટછાટ
- સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારને 15 વર્ષની છુટછાટ
- અનામત કેટેગરી પુરુષ દીવ્યાગ ઉમેદવાર 15 વર્ષની છુટછાટ
- અનામત કેટેગરી મહિલા દીવ્યાગ ઉમેદવાર 20 વર્ષની છુટછાટ
શારીરિક ધોરણ:
પુરુષ ઉમેદવારરો :
- ઊંચાઈ: ઓછામાં ઓછું 155.સેમી (SC /ST ઉમેદવાર માટે 163 સેમી )
- છાતી: 79 સેમી (ફુલાવ્યા વગર ) અને 84 સેમી (ફુલાવી)
- વજન: ઓછામાં ઓછું 50 કિલો
મહિલા ઉમેદવારો:
- ઊંચાઈ : 145 સેમી (SC/ST ઉમેવારો માટે 150 સેમી )
- વજન : ઓછામાં ઓછું 50 કિલો
શારીરિક ક્ષમતા પરીક્ષામાં નિશ્ચિત ધોરણો પૂર્ણ કરવા ફરજીયાત છે.
પરીક્ષા પદ્ધતિ
ભરતીની પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે :
OMR/CBRT લેખિત પરીક્ષા :
- 100 MCQ પશ્નો
- કુલ ગુણ : 200
- દરેક ખોટા જવાબ માટે -0 .25 ગુણ નકારાત્મક માંકિગ
- વિષયો: સામાન્ય જ્ઞાન,ગણિત,ગુજરાતી, કુદરતી પરિબળો, વન્યજીવન,પદાર્થો , લાકડા આધારિત ઉઘોગો , ભૌગોલિક મુદ્દાઓ
શારીરિક ક્ષમતા પરીક્ષા:
- પુરુષ ઉમેદવાર: 1600 મીટર દોડ 6 મિનીટમાં , ઊંચો કુદકો 4 ફૂટ 3 ઇંચ , લાંબો કુદકો 15 ફૂટ , પુલ -અપ્સ 8 વખત , દોરડું ચઢવું 18 ફૂટ
- મહિલા ઉમેદવાર: 800 મીટર દોડ 4 મીનિટમાં , ઉંચો કુદકો 3 ફૂટ , લાંબો કુદકો 9 ફૂટ
પગાર ધોરણ:
- પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર: 26 ,000 પ્રતિ મહિનો
- પછી 7માં પગારપંચ મુજબ નિયમિત ધોરણ : ₹ 18,000 – ₹ 56 , 900
અરજી ફી :
નોટિફિકેશનમાં અરજી ફી અંગે કોઈ વિગત આપેલ નથી, કુપા કરીને ઓફીશીયલ નોટિફિકેશન વાંચો
અરજી કઈ રીતે:
- OJAS વેબસાઈટ (https://ojas.gujarat.gov.in) પર જાઓ
- APPLY ONLINE કિલક કરો
- GSSSB પસંદ કરો અને વનરક્ષક જાહેરાત પસંદ કરી APPLY now કિલક કરો.
- તમારી માહિતી ભરો
- ફોટો અને સાઈન JPG ફોર્મેટમાં અપલોડ કરો ફાઈલ સાઈઝ 15KB થી વધારે ન હોવી જોઈએ
- અરજી સાચવીને કન્ફર્મ કરો
- અરજીનો પ્રિન્ટ કાઢી સાચવો
લીક:
સુચના | Click Here |
વેબસાઈટ | Click Here |