સ્પેશીયાલલીસ્ટ ઓફિસરની ભરતી 2025: બેક ઓફ બરોડા દ્રારા વિવિધ વિભાગોમાં કરાર આધારિત સ્પેશીયાલલીસ્ટ ઓફિસરની ની ભરતી માટે જાહેરાત બાહર પાડવામાં આવી છે. આ ભરતી ડીજીટલ,MSME અને રિસ્ક મેનેજમેન્ટ જેવા વિભાગોમાં ડેપ્યુટી મેનેજર AVP 1 અને આસિસ્ટન્ટ મેનેજર જેવી પોસ્ટ છે. સંપૂર્ણ માહિતી વાંચો
સ્પેશીયાલલીસ્ટ ઓફિસરની ભરતી
સંસ્થા | બેક ઓફ બરોડા (BOB) |
પોસ્ટ નું નામ | સ્પેશીયાલલીસ્ટ ઓફિસરની |
જગ્યા | 330 |
અરજી શરુ તારીખ | 30 જુલાઈ 2025 |
અરજી છેલ્લી તારીખ | 19 ઓગસ્ટ 2025 |
અરજી | ઓનલાઈન |
વેબસાઈટ | bankofbaroda.in |
પગાર | 64,820 |
શૈક્ષણીક લાયકાત:
તમામ શૈક્ષણીક લાયકાત ભારત સરકાર/AICTE દ્રારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થા /બોર્ડમાંથી હોવી જોઈએ વધુ માહિતી માટે ઓફીશીયલ નોટિફિકેશન અવશ્ય વાચો.
ઉંમર મર્યાદા:
22 થી 45
SC/ST માટે 5 વર્ષ છુટ OBC માટે 3 વર્ષ, PWD,EX-Servicemen માટે પણ સરકારના નિયમ મુજબ
અરજી ફિ :
જનરલ/OBC/EWS: 850 GST સાથે
SC/ST/મહિલા: 175 GST સાથે
PWBD: 175 GST સાથે
અરજી કેવી રીતે કરવી:
- સૌપ્રથમ bankofbaroda.in વેબસાઈટ પર જાઓ
- “Careers” સેકશનમાં જાઓ
- પછી “Current Opportunities” પસંદ કરો
- “Recruitment of Professionals on Contractual Basis in various Departments” પર ક્લિક કરો
- હવે “Apply Online” પર ક્લિક કરીને તમારું ફોર્મ ભરવાનું ચાલુ કરો
મહત્વની તારીખ:
30/07/2025 અરજી શરુ
19/08/2025 અરજી કરવાની છેલ્લી તારીખ
લીક:
Official Website: | www.bankofbaroda.in |
Official Notification PDF: | અહીં ક્લિક કરો |