UPSC સહાયક નિયામક ભરતી 2025: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની વધુ એક તક આવી ગઈ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સહાયક નિયામક ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટનુ કુલ 45 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 છે.
UPSC ભરતી 2025 અંતર્ગત સહાયક નિયામકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.
UPSC સહાયક નિયામક ભરતી 2025
સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) |
પોસ્ટ | સહાયક નિયામક |
જગ્યા | 45 |
વય મર્યાદા | 35 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2025 |
ક્યાં અરજી કરવી | e https://upsconline.gov.in/ora/ |
દોસ્તો, ચાલો વાત કરીએ કે UPSC Recruitment 2025 માટેની નવી ભરતી બહાર પડી છે, જેમાં Assistant Director પદ માટે 45 જગ્યા ખાલી છે. આ ભરતી Ministry of Finance હેઠળના Directorate of Income Tax (Systems) વિભાગ માટે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 છે. તો જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો, તો તુરંત upsc.gov.in પરથી ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
અરજી ફી | ₹25/- (મુક્તિ SC/ST/PwBD/Women માટે) |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી અંગે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અથવા માસ્ટર ઓફ ટેકનોલોજી (M.Tech.) (કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં વિશેષતા સાથે) અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ (BE) / બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech.) કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટર ટેકનોલોજીમાં ડિગ્રી
અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ અથવા એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી આવશ્યક છે.
પગાર ધોરણ
Post Type: General Central Service Group ‘A’ Gazetted, Non-Ministerial
Pay Scale: Level-10 (7th CPC Pay Matrix)
Estimated Gross Salary: રૂ. 56,100 થી શરૂ, DA, HRA, TA સહિત ~₹70,000 થી વધારે In-Hand હોઈ શકે છે.
અનુભવ (Experience)
શૈક્ષણિક લાયકાત સાથે અનુભવ અનિવાર્ય છે. નીચે મુજબ ચોક્કસ અનુભવ જરૂરી છે:
લાયકાત | Electronic Data Processing Total Experience | Actual Programming Required |
---|---|---|
EQ-A(i) | 2 વર્ષ | Required |
EQ-A(ii) | 3 વર્ષ | ઓછામાં ઓછું 1 વર્ષ Programming |
EQ-A(iii) | 4 વર્ષ | ઓછામાં ઓછું 2 વર્ષ Programming |
EQ-A(iv) | 4 વર્ષ | ઓછામાં ઓછું 2 વર્ષ Programming |
વય મર્યાદા
- UR/EWS: 35 વર્ષ સુધી
- OBC: 38 વર્ષ સુધી
- SC/ST: 40 વર્ષ સુધી
- PwBD: 45 વર્ષ સુધી
કેવી રીતે અરજી કરશો?
✅ Online અરજી માત્ર https://upsconline.gov.in/ora/ પર જ કરવી.
✔️ Apply Before: 14 ઓગસ્ટ 2025 – 11:59 PM સુધી
✔️ Photograph: Max 10 દિવસ જૂનું હોવું જોઈએ.
✔️ Document Upload: 10th Certificate, Degree/Diploma, Category Certificate, Experience Certificate PDF ફોર્મેટમાં upload કરવો.
✔️ Application Printout: Submit કર્યા પછી printout રાખવો ફરજીયાત છે.
મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
---|---|
Application Start | 26 જુલાઈ 2025 |
છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2025 |
Application Printout છેલ્લી તારીખ | 15 ઓગસ્ટ 2025 |
Interview તારીખ | UPSC દ્વારા અલગથી જાહેર થશે |