---Advertisement---

GPSC BHARTI 2025: મેડિકલ ઓફિસર માટે મોટી ભરતી, જાણો તમામ માહિતી એક જ જગ્યાએ

GPSC BHARTI 2025
---Advertisement---

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આયુર્વેદ ક્ષેત્રમાં મોટા પાયે ભરતી જાહેરાત કરાઈ છે. મેડિકલ ઓફિસર/ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (આયુર્વેદ) પદ માટે GPSC દ્વારા 100 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જો તમે આયુર્વેદિક તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો આ મોકો ચુકશો નહીં.

આ લેખમાં આપણે ભરતી સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી જેમ કે પોસ્ટ વિગતો, લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, ફી, અરજી પદ્ધતિ, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો વગેરેને વિસ્તૃતમાં સમજશું.

GPSC BHARTI 2025

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
પોસ્ટમેડિકલ ઓફિસર-રેસિડન્ટ મેડિકલ ઓફિસર, વર્ગ-2
જગ્યા100
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31-7-2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

કેટેગરી અનુસાર જગ્યા

કેટેગરીજગ્યા
સામાન્ય12
આર્થિક રીતે નબળા વર્ગ10
સા.શૈ.પ.વર્ગ51
અનુસુચિત જાતિ12
અનુસુચિત જન જાતિ15
કુલ100

લાયકાત

GPSC મેડિકલ ઓફિસર (આયુર્વેદ) માટે અરજી કરવા માટે નીચે મુજબ લાયકાત જરૂરી છે

  • માન્ય યુનિવર્સિટીમાંથી B.A.M.S. ડિગ્રી હોવી આવશ્યક છે.
  • S.S.C. અથવા H.S.C. પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ.
  • પાયાનું Computer Knowledge હોવું જરૂરી છે.
  • ગુજરાત અને હિન્દી ભાષાનો પૂરતો જ્ઞાન હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર મહત્તમ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગને વયમાં છૂટછાટ મળી શકે છે.

લીક:

Official PDFRead Now
Apply OnlineClick Here

અરજી ફી

અરજી ફી : સામાન્ય કેટેગરીના (વબનઅનામત) ઉમેદવારેભરવાનીફીરૂ.૧૦૦/- +
પૉસ્ટલ સવવડસ ચાજડઅથવા ઓનલાઇન ફી ભરવાના રકસ્સામાં રૂ. ૧૦૦ + સવવડસ ચાજીસ.
મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આવથડક રીતે નબળા વગો, માજી સૈવનકો તથા રદવયાંગ
ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. ગજુરાત રાજય વસવાયના અનામત વગડના ઉમેદવારોએ
વનયત ફી ભરવાની રહેશે

અરજી કેવી રીતે કરશો?

  • અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારાશે.
  • ઉમેદવારોએ GPSC OJAS પોર્ટલ પર જ જઈને અરજી કરવી.
  • ઓફિશિયલ વેબસાઇટ: https://gpsc-ojas.gujarat.gov.in
  • અરજી કન્ફર્મ થયા બાદ કોઇ સુધારો શક્ય નથી. તેથી અરજી કરતાં પહેલા તમામ વિગતો ફરી ચકાસવી.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment