---Advertisement---

SBI SCO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2025

SBI SCO Recruitment 2025
---Advertisement---

SBI SCO Recruitment 2025: SBI દ્વારા Specialist Cadre Officer માટે 33 જગ્યાઓ પર ભરતી જાહેર, જેમાં General ManagerAVP, અને Deputy Manager (IS Audit) જેવી પદવિઓ સામેલ. અરજી શરૂ 11 Julyથી, છેલ્લી તારીખ 31 July 2025.

સરકારી નોકરીની કે જ્યાં તમે નેમ, પ્રતિષ્ઠા અને સારી વેતન સાથે દેશની સૌથી મોટી બેંક State Bank of India સાથે જોડાઈ શકો. SBI દ્વારા જાહેર કરાયેલ SBI SCO Recruitment 2025માં કુલ 33 જગ્યા માટે ભરતી શરૂ થઈ ગઈ છે. ચાલો જોઈએ એ વિશે દરેક માહિતી.

SBI SCO Recruitment 2025

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર
જગ્યા33
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2025
ક્યાં અરજી કરવી?https://bank.sbi/web/careers/current-openings

દોસ્તો, જો તમે IS AuditCyber Security, અથવા Information Security જેવા ટેક્નિકલ ક્ષેત્રોમાં અનુભવ ધરાવો છો, તો આ ભરતી તમારા માટે ઉત્તમ મોકો છે. ખાસ કરીને જ્યારે પદો પણ એવા છે જે સિબિલિટી અને રેપ્યુટેશન ધરાવે છે જેમકે General ManagerAVP અને Deputy Manager (IS Audit).

લાયકાત અને આવશ્યકતા

આ ભરતી માટે ઉમેદવારો પાસે B.E./B.Tech/MCA/M.Sc./M.Tech હોવી જોઈએ Computer ScienceIT, અથવા Electronics & Communication ક્ષેત્રમાંથી. સાથે જ CISA સર્ટિફિકેટ ફરજિયાત છે. જો તમારી પાસે CEHISO 27001:LA, અથવા CISSP જેવા પ્રમાણપત્રો છે તો વધારાની પ્રાથમિકતા મળશે

ઉંમર મર્યાદા શું છે?

  • GM (IS Audit) – ઓછામાં ઓછું 45 વર્ષ અને વધારેમાં વધારે 55 વર્ષ (30/06/2025ના રોજ)
  • AVP (IS Audit) – ઓછામાં ઓછું 33 વર્ષ અને વધારેમાં વધારે 45 વર્ષ
  • Deputy Manager (IS Audit) – ઓછામાં ઓછું 25 વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષ

ફી અંગે માહિતી

કેટેગરીફી
General/OBC/EWS₹750
SC/ST/PwBDNil

પગાર અને લાભ શું રહેશે?

GM: વાર્ષિક CTC રૂપિયા 1 કરોડ સુધી. આમાં 85% ફિક્સ અને 15% વેરીએબલ પે રહેશે.
AVP: વાર્ષિક CTC રૂપિયા 44 લાખ સુધી. 85% ફિક્સ અને 15% વેરીએબલ પે.
Deputy Manager: MMGS-II ગ્રેડ અનુસાર પગાર સ્કેલ ₹64820-2340/1-67160-2680/10-93960, તેમજ DA, HRA, પેન્શન, Provident Fund, Leave Fare Concession, મેડિકલ વગેરે બેંકના નિયમ પ્રમાણે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી (Signature)
  • જન્મ તારીખનો પુરાવો
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • કેટેગરી પ્રમાણપત્ર (જોઇએ તો)
  • EWS/Disability/NOC જે લાગુ પડે તે

અરજી કેવી રીતે કરવી?

  1. તમે onlinesbi.sbi પર જાઓ.
  2. “Click for New Registration” પર ક્લિક કરો.
  3. ફોર્મ ભરો અને તમામ દસ્તાવેજો અપલોડ કરો.
  4. ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.
  5. અરજીની પ્રિન્ટ અવશ્ય લો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment