GSRTC ભાવનગર ભરતી 2025: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભાવનગર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો નીચે આપેલ છે.
GSRTC ભરતી 2025
સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
જગ્યાઓ: જરૂરિયાત મુજબ
નોકરી સ્થાન: ભાવનગર
અરજી કરવાની રીત: ઓફલાઇન
શ્રેણી: GSRTC ભરતી 2025
સત્તાવાર વેબસાઇટ: https://www.gsrtc.in
શૈક્ષણિક લાયકાત:
ITI પાસ
10 પાસ
12 પાસ
GSRTC ભરતી 2025: ટ્રેડ નામ
મોટર મિકેનિક વાહન
ડીઝલ મિકેનિકલ
વેલ્ડર
ઇલેક્ટ્રિશિયન
કોપ
પેઇન્ટર
મોટર વાહન બોડી બિલ્ડર
આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટર
જરૂરી દસ્તાવેજો
લાયકાત મુજબ માર્કશીટ
LC (સ્કૂલ લિવિંગ)
જાતિનો પુરાવો
આધાર કાર્ડ
બેંક પાસબુક
ફોટો / સહી
મોબાઇલ નંબર (લાગુ પડતું હોય તેમ)
મેઇલ આઈડી (ફોનમાં લોગિન મુજબ)
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
GSRTC ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી
લાયક ઉમેદવારો જાહેરાતમાં આપેલા સરનામે તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલી શકે છે.
તારીખ:
- અરજી શરુ થવાની તારીખ : 07/07/2025
- અરજી કરવાની છેલ્લી તારીખ : 19/07/2025