---Advertisement---

GVK EMRI ભરતી 2025 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ

GVK EMRI
---Advertisement---

GVK EMRI ભરતી 2025: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, જે ગુજરાત સરકારની નોડલ એજન્સી છે, તે PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ 108 ઇમરજન્સી સેવાઓ અને 112 જનરલ રક્ષક ERSS પ્રોજેક્ટ જેવી સેવાઓમાં સંપૂર્ણપણે કાર્યરત છે. હાલમાં, 112 જનરલ રક્ષક ERSS પ્રોજેક્ટ માટે તાત્કાલિક ધોરણે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ્સ અને ટીમ લીડર માટે ખાલી જગ્યાઓ છે, તેથી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબ ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે. તમે પોસ્ટનું નામ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અનુભવ, અરજી કેવી રીતે કરવી જેવી અન્ય વિગતો નીચે આપેલ છે.

GVK EMRI ભરતી 2025

પોસ્ટનું નામ:

ટીમ લીડર
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ

શૈક્ષણિક લાયકાત:

૧) ટીમ લીડર:

કોઈપણ સ્નાતક
કોલ સેન્ટર અને ટીમ હેન્ડલિંગમાં ૩+ વર્ષનો અનુભવ
બેઝિક કમ્પ્યુટર જ્ઞાન
શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર

આ પણ ખાસ વાંચો : Schedule of World Test Championship 2025-27: WTC 2025-27નો કાર્યક્રમ જાહેર, કુલ 18 ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયા

૨) કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ:

કોઈપણ ગ્રેજ્યુએટ
ફ્રેશર / અનુભવી
જરૂરી ટાઇપિંગ સ્પીડ: 15 શબ્દો પ્રતિ મિનિટ
બેઝિક કમ્પ્યુટર જ્ઞાન
શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર

ખાલી જગ્યાઓ:

ટીમ લીડર: 05
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ: 100
ઉંમર મર્યાદા:

22 થી 28 વર્ષ

અરજી ફી:

કોઈ અરજી ફી નથી.
પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી:

લાયક ઉમેદવારો મૂળ અને જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.

ઇન્ટરવ્યૂ સ્થળ

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા-કાઠવાડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ

તારીખો:

ઇન્ટરવ્યૂ તારીખ: 17/06/2025 અને 18/06/2025
ઇન્ટરવ્યૂનો સમય: સવારે 10.00થી બપોરે 02:00 વાગ્યા સુધી.

લીક:

સુચનાView

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment