GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ,વર્ગ-3 પોસ્ટની ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ છેલ્લે સુધી વાંચો
GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં સિનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3ની કુલ 105 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત,પગાર,ધોરણ,વય મર્યાદા અરજી પ્રક્રીયા ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ છેલ્લે સુધી વાંચો
GSSSB Recruitment 2025 – ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી |
વિભાગ | ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ |
પોસ્ટ | સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 |
જગ્યા | 105 |
અરજી | ઓનલાઈન |
વય મર્યાદ | 18 થી 37 વર્ષ વચ્ચે |
છેલ્લી તારીખ | 22-05-2025 |
વેબ્સાઈટ | https://ojas.gujarat.gov.in |
સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
બિન અનામત ( સામાન્ય ) | 44 |
અર્થિક રીતે નબળા વર્ગ | 10 |
અનુ જાતિ | 6 |
અનુ જન જાતિ | 19 |
સા,શૈ,પ,વર્ગ | 26 |
શૈક્ષણિક લાયકાત
- પર્યાવરણ વિજ્ઞાન/ રસાયણશાસ્ત્ર/જૈવ રસાયણશાસ્ત્ર/ સુક્ષ્મજીવવીજ્ઞાન/જળચર/દરિયાઈ જીવવીજ્ઞાન/જૈવ વિજ્ઞાન/જૈવ-ટેકનોલોજી/કૃષિવિજ્ઞાન/ ભૌતિકશાસ્ત્ર, ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે, માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 માં નીર્ધારીત કમ્પ્યુટર એપ્લીકેશન જ્ઞાન
- ગુજરાતી અને હિન્દી બંનેનું જ્ઞાન
વય મર્યાદા
- 18 થી 37 વર્ષ ઉંમર વચ્ચે
- અનામત વર્ગના સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે
પગાર ધોરણ
- પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 ફિક્સ પગાર
- સંબંધિત કચેરીમાં સાતમા ₹39,900થી ₹1,26,600 પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવવા પાત્ર થશે.
આ પણ ખાસ વાચો :
- Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નીવૃતિ લીધી
- ગુજરાત RTE Admission: પ્રથમ રાઉન્ડના અંતે 13484 બેઠક ખાલી છે જેમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ 86,274 વિદ્યાર્થીઓને મળેલ છે
- Earthquake Today: 5.6ની તીવ્રતા તિબેટમાં ભૂકંપ આવ્યો ભારતના ધણા રાજ્યમાં ભુંકપ અનુભવ થયો
- BOB Peon Recruitment 2025: ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બેંકમાં આવી 500 જગ્યા પર ભરતી
પરીક્ષા ફી
- બિન અનામત વર્ગ માટે પરીક્ષા ફી 500 રુપિયા
- અનામત વર્ગ માટે પરીક્ષા ફી 400 રુપિયા
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 22.05.2025